SHIVRATRI MAHOTSAV 02/28/2022

*મહાશિવરાત્રી શિવપૂજા* 

 

શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ એવમ્ 

શ્રીબ્રાહ્મણ સમાજ ના સહયોગથી 

શિવરાત્રી સમૈયો રૂદ્રાભિષેક,  પૂજન

 

 Monday February 28th, 2022

04:30 pm to 07:00 pm

 

શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ એટલાન્ટા ગઢપુરધામ 

  ભગવાન શ્રી સ્વામિનારાયણે સનાતન વૈદિક પરંપરાનો અનાદર કર્યા વિના જ અનોખી ભક્તિની સમભાવ રીતિની સ્થાપના કરી વેદ પ્રમાણિત વિષ્ણુ અને મહેશ (મહાદેવ )ના એકાત્મપણા ઉપર મહારાજે પોતાની મહોર મારી एकात्म्यमेव विज्ञेयं नारायणमहेशयो:

(શિ.પ. ૪૭) 

      મહાશિવરાત્રિ જેવા મહોત્સવ ના દિવસે મહાદેવ નું પૂજન કરવું,  ઉપવાસ કરવો એ આજ્ઞા કરી,

મહારાજે જુનાગઢ માં સિધ્ધેશ્વર મહાદેવ ની પણ સ્વહસ્તે પ્રતિષ્ઠા કરેલ છે. આપણા પુરાણોમાં આ પવિત્ર દિવસ નો અનન્ય મહિમા છે પ્રતિ વર્ષ ની પરંપરા મુજબ શ્રી ગઢપુરધામ માં શિવમહાપૂજા અને રૂદ્રાભિષેક નો અલૌકિક લાભ લેવા આપશ્રી અચૂક પધારશો .

 

શિવમહાપૂજન   :- on Monday February 28th, 2022

 

Time:- 04:30 pm to 07:00pm

થાળ,આરતી,  મહાપ્રસાદ

 

શિવમહાપૂજન અભિષેક ના યજમાન પદ માટે અગાઉ થી નામ નોંધાવવા વિંનતી 

 

 

જય સ્વામિનારાયણ